Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વાયુ રૂપ નમૂનો જ્યારે પ્રણાલીમાં $1.5 $ જૂલ ઉષ્માનો પ્રવાહ હોય ત્યારે $750$ ટોરના સરેરાશ દબાણમાં $200\,cm^3$ થી $500 \,cm^3$ વિસ્તરણ પામે છે. પ્રણાલીની ઊર્જામાં થતું પરિવર્તન કેટલા.....$J$ થાય છે ? ($1$ લિટર $= 101.3\,J$)
પિસ્ટનમાં ભરેલ $0.04$ મોલ આદર્શ વાયુ $37.0\,^oC$ જેટલા નિયત તાપમાને $50.0\, mL$ થી $375 \,mL$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે $208\,J$ ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે $q$ અને $w$ ગણો. $(\ln 7.5 = 2.01)$
$Na _{( g )}$ માંથી $Na ^{+}$ ઉત્પન્ન થવાની આયનીકરણ એન્થાલ્પી $495.8\, kJ\, mol-1$ છે, જ્યારે $Br$ ની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $-325.0\, kJ\,mol^{-1}$ છે. $NaBr$ ની લેટાઈસ એન્થાલ્પી $-728.4\, kJ\, mol^{-1}$ આપેલ છે. તો આયોનીક ઘન $NaBr$ ની સર્જનમાટેની ઊર્જા $(-)$ ......... $\times 10^{-1} ,kJ \,mol ^{-1}$ છે
અચળ $T$ અને $P$ અપ્રતિવર્તીં પ્રક્રિયા થાય છે. જેમાં માત્ર દબાણ-કદના કાર્ય દ્વારા ગીબ્સ મુક્ત ઉર્જા ($\Delta G$) માં ફેરફાર થાય છે. કઈ પરિસ્થિતિમાં એન્ટ્રોપી ફેરફાર ($\Delta S$) સંતોષકારક છે ?