બરફના ટુકડાઓમાં મોટા હવાના પરપોટા છે. આ બરફના ટુકડા પાણીની સપાટી પર તરી રહ્યા છે. તો બરફના ટુકડા પીગળશે ત્યારે પાણીના લેવલમાં શું ફેરફાર થશે ?
  • A
    વધારો થશે
  • B
    ફેરફાર થશે નહીં
  • C
    ઘટાડો થશે
  • D
    પહેલા ઘટાડો બાદમાં વધારો થશે
Medium
Download our app for free and get startedPlay store
a
(a)

Since density of a hollow ice cube is less than water. Hence it will float and when ice melts, then level of water decreases due to loss in volume.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે $a$ ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે?
    View Solution
  • 2
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે. 

    કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ ના વ્યાસ ધરાવતી બે ભુજાએમાં પાણી ભરેલું હોય તેવો હાઈડ્રોલીક પ્રેસને દર્શાવેલ છે. તેના પાતળી ભુજામાં રહેલ પાણી ઉપર $10 \mathrm{~N}$ નું બળ લગાડવામાં આવે છે. પાણીને સંતુલન સ્થિતિમાં રાખવા માટે જાડી (મોટી) ભુજામાં રહેલ પાણી ઉપર લગાવવું પડતું બળ. . . . . .  $\mathrm{N}$ હશે.
    View Solution
  • 4
    $1$ મી પાણી ભરેલા પાત્રમાં તળીયેથી $0.25$ મી અંતરે છિદ્ર પાડતાં તેની અવધિ ...... (સેમી માં)
    View Solution
  • 5
    $A_{1}$ થી પ્રવાહ અંદર $3.5\, m / s$ની ઝડપથી દાખલ થઈને $A _{2}$ થી બહાર આવે છે. $A _{2}$ બિંદુથી પ્રવાહીની ઊંચાઈ ($cm$ માં) કેટલી હશે?
    View Solution
  • 6
    $V$ કદનું પ્રવાહી મિશ્રાણ એ $\alpha$ અને $\beta$ ઘનતાઓ સાથેના બે પ્રવાહીઓ ધરાવે છે. જો મિશ્રણની ઘનતા $\sigma$ છે તો આ મિશ્રણમાં પહેલા પ્રવાહીનું દળ .......
    View Solution
  • 7
    એક બેરોમિટરમાં $760 \;kg / m ^{3}$ ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર $76 \;cm$ અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ ($m$ માં) શોધો (મરકયુરીની ઘનતા $\left.=13600 \;kg / m ^{3}\right)$
    View Solution
  • 8
    $120kg$  દળનો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે,તેના પર ....... $Kg$ દળ મૂકવાથી તે માત્ર ડૂબે. (લાકડાની ઘનતા $= 600 Kg/m^3$)
    View Solution
  • 9
    બે મોટા હાડકાના આડછેદના ક્ષેત્રફળ $10 \,cm ^2$ છે અને ઉપરનો ભાગ $50 \,kg$. ધરાવતા વ્યક્તિના ઉપરના ભાગ સાથે જોડેલ છે. તો સરેરાશ હાડકા વડે થતું દબાણ ......... $N / m^2$
    View Solution
  • 10
    ${V_0}$ કદ અને ${d_0}$ ઘનતા ધરાવતો પદાર્થ $d$ ઘનતા ધરાવતા પ્રવાહી પર મૂકતાં કેટલામો ભાગ બહાર રહે?
    View Solution