પાણીનુ કદ \( = \frac{M}{\sigma }\)
કદમાં થતો ફેરફાર \( = \frac{M}{\rho } - \frac{M}{\sigma } = M\,\left( {\frac{1}{\rho } - \frac{1}{\sigma }} \right)\)
કારણ : જ્યારે ઉત્પ્લાવક બળ વજનને સમતોલીત કરે ત્યારે કોઈ પણ પદાર્થ તરી શકે.
કારણ : વધુ રેનોલ્ડ નંબર માટે જડત્વિય બળો શ્યાનતાબળો કરતાં વધુ પ્રભાવી હોય