$\rho$ ઘનતાના પ્રવાહીને સમાવતું બીકર એ પ્રવેગ $a$ સાથે ઉપર ગતિ કરે છે. પ્રવાહીની સપાટીથી $h$ ઊંંડાઈએ પ્રવાહીને લીધે લાગતું દબાણ કેટલું છે ?
  • A$h\rho g$
  • B$h\rho (g+a)$
  • C$h\rho (g-a)$
  • D$2h\rho g\left( {\frac{{g - a}}{{g + a}}} \right)$
Diffcult
Download our app for free and get startedPlay store
b
Consider an element of the liquid of height \(dh\) and area of cross\(-\)section \(\mathrm{A}\) at a depth \(\mathrm{h}\) below the surface of the liquid. Let \(p\) and \(p\) \(+\) \(\mathrm{dp}\) be the liquid pressures at the upper and lower surfaces of the element. Mass of the liquid in the element, \(\mathrm{dm}=\) \(Adh\)\(\rho\)

Net upward force on the element

\(=[(p+d p) A-p A]-g d m\)

Or \(\mathrm{A} \mathrm{dp}-\mathrm{g} \mathrm{dm}=\mathrm{a} \mathrm{dm}\)

(As the element moves up with an acceleration a)

Or \(\mathrm{A} \mathrm{dp}=(\mathrm{g}+\mathrm{a}) \mathrm{dm}=(\mathrm{g}+\mathrm{a})\) \(Adh\rho.\)

\(\int \mathrm{d} \mathrm{p}=\int \rho(\mathrm{g}+\mathrm{a}) \mathrm{dh}\) Or \(\mathrm{p}=\rho(\mathrm{g}+\mathrm{a}) \mathrm{h}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણીની ટાંકીમાં બે છિદ્ર છે.એક $L$  બાજુવાળુ ચોરસ છિદ્ર પાણીની સપાટીથી $y$ ઊંડાઇ પર અને બીજુ $R$  ત્રિજયાવાળુ છિદ્ર $ 4y $ ઊંડાઇ પર છે. એક સેકન્ડમાં બહાર આવતા પાણીના કદ બંને છિદ્ર માટે સમાન છે.તો $ R=$  ____
    View Solution
  • 2
    એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને $P$ પાસ્કલ દબાણ હોય ત્યાં $v\;ms^{-1}$ વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ $\frac{ P }{2}$ હોય ત્યાં  તેનો વેગ $V\;ms^{-1}$ છે. જો પ્રવાહીની ઘનતા $\rho\, kg\, m ^{-3}$ અને પ્રવાહ ધારારેખી હોય તો $V$ કેટલો હશે?
    View Solution
  • 3
    દબાણ માટે ખોટું નિવેદન પસંદ કરો.
    View Solution
  • 4
    પર્વતના તળિયે અને ઉપર બેરોમીટરમાં મરકયુરીની ઊંચાઇ $75 cm$  અને $50 cm $ છે.જો મરકયુરીની અને હવાની ઘનતાનો ગુણોત્તર $10^4$ હોય ,તો પર્વતની ઊંચાઇ ....... $km$ થાય?
    View Solution
  • 5
    $1\,mm$ ત્રિજ્યા અને $10.5\,g / cc$ ની ધનતા ધરાવતી ગોળીને $9.8$ પોઈઝ શ્યાનતા ગુણાંક અને $1.5\,g / cc$ ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ $3696 \times 10^{-x}\,N$ છે.તો $x$ નું મૂલ્ય કેટલું હશે ?

    $( g =9.8\,m / s ^2$ આપેલું છે.)

    View Solution
  • 6
    $0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં  $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$
    View Solution
  • 7
    પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં $10^{-4}\,m/s$ ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ $cm$ હશે.
    View Solution
  • 8
    ગ્લિસરીનમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ અંતર સાથે કયાં આલેખ મુજબ બદલાય?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે

    વિધાન $I:$ પાણીના સંગ્રહ સ્થાનમાં સમાન સ્તર પર બધા જ બિદુંએ દબાણ સમાન હોય છે.

    વિધાન $II:$ બંધિત પાણી પર લગાડેલું દબાણ બધી જ દિશાઓમાં એક સરખુ પ્રસરણ પામે છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 10
    હવામાં સીસાા (લીડ) ગઠ્ઠાને વહન કરતી વખતે એક સ્પ્રિંગ બેલેન્સ $200 \,gF$ વાંચે છે. જો હવે સિસાને ખારા પાણીના દ્રાવણમાં તેના અડધા કદ જેટલું ડૂબાડવામાં આવે, તો સ્પિંગ બેલેન્સનું નવું વાંચન ......... $gF$ હશે ? સિસા (લીડ) અને ખારા પાણીનું વિશિષ્ટ ગુરુત્વ અનુક્રમે $11.4$ અને $1.1$ છે.
    View Solution