Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $ છે. જો પ્રતિબિંબ ચત્તુ (આભાસી)હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન ....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
ટેલિસ્કોપ બનાવવા માટે $\pm 15\; cm$ અને $\pm 150 \;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અલગ અલગ ચાર લેન્સ આપેલા છે. મોટી મોટવણી મેળવવા માટે નેત્રકાંચની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઇએ?
$10\, cm $ ત્રિજ્યાના ગોળાકાર પાત્રને $(4/3)$ વક્રીભવનાંક વાળા પાણીથી ભરેલું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેન્દ્ર $C$ થી $4 \,cm$ ના અંતરે એક માછલી છે. જો છેડા $E$ થી જોવામાં આવે તો માછલી ......$cm$ દેખાતી હશે? (માછલી જોડાઈ અવગણતાં)
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.