Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$298\,K$ પર $4 Fe ( s )+3 O _{2}( g ) \rightarrow 2 Fe _{2} O _{3}( s )$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $-550\,J / K$ છે. ક્યા તાપમાન $K$ પર પ્રક્રિયામાં સંતુલન સ્થપાશે ? [આપેલ; $\Delta H ^{\circ} r =-165\,kJ\,mol ^{-1}$.]
‘રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે.’ આ વિધાન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક ...... હતા.
ઉષ્મા એન્જિન તાપમાન ${T_1}$ પર ઉષ્મા ${Q_1}$ શોષે છે અને તાપમાન ${T_2}$ પર ${Q_2}$ ઉષ્મા શોષી લે છે. એન્જિન દ્વારા કરવામાં આવેલ કાર્ય $({Q_1} + {Q_2})$ છે. આ માહિતિ પરથી,..
$CO_2$$_{(g)}$, $H_2O_{(g)}$ અને $C_2H_4$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $-393.7, -241.8, 52.3\, kJ$ પ્રતિ મોલ છે. તો $298\, K$ અને $1$ વાતા દબાણે $CO_2$, અને $H_2O$ ના નિર્માણ માટે ઈથીલીનની દહન એન્થાલ્પી કેટલા .....$JK ^{-1} \,mol ^{-1}$ થશે ?