$3.01 \times10^{23}Ca^{+2}$ તેમજ $CO_3^{-2}$ આયનો દ્વારા $3.01 \times10^{23}$ અણુ $CaCO_3$ના બને.
$6.022 \times 10^{23}$ અણુ $= 1$ મોલ $CaCO_3$
$ 3.01 \times 10^{23}$ અણુ = (?) મોલ $CaCO_3 = 0.5$ મોલ $CaCO_3$
હવે, મોલ = વજન/અણુભાર
$0.5 =$ વજન$/100$
વજન $ = 0.5$ $\times$ $100 = 50$ ગ્રામ