Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$110\, mL\,0.1 \,N \,HCl$ નું કદમાપક પૃથ્થકરણ $0.2\, N\,NaOH$ ના $30 \,mL$ દ્રાવણ વડે કરવામાં આવે છે. બાકીનું પૃથ્થકરણ $0.25\, N \,KOH$ નું દ્રાવણ ઉમેરીને કરવામાં આવે છે, તો $KOH$ નું કેટલા .......... $\mathrm{ml}$ કદ જોઇએ ?
$BaCl_2$ નું કેટલું વજન $24.4$ ગ્રામ સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી $46.6$ ગ્રામ બેરીયમ સલ્ફેટ અને $23.4$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ ................. ગ્રામ આપે છે ?
કાર્બન અને ઓક્સિજનના બનેલા બે સંયોજનો પૈકી એકમાં કાર્બનનું પ્રમાણ $42.9\%$ અને બીજામાં કાર્બનનુ પ્રમાણ $27.3 \%$ છે. આ હકીકતમાં ક્યા નિયમનું પાલન થાય છે?
0.66 ગ્રામ હાઈકાર્બનને ઓક્સિજન સાથે સંપૂર્ણ દહન કરતા $1.32$ ગ્રામ $CO_2$ અને $2.7$ ગ્રામ પાણી આપે છે. આપેલ માહિતીના પરિણામો ...... નિયમનું પાલન કરે છે.