Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ ચોક્કસ તાપમાને $5\,g$ વિદ્યુત અવિભાજ્યને $100\,g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $2985\,N/m^2$ છે તથા શુધ્ધ પાણીનું બાષ્પ દબાણ $3000\,N/m^2$ છે. તો દ્રાવ્યનું અણુભાર શોધો. ?
$0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
$1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?
$A$ અને $B$ સંપૂર્ણ સંઘટન મર્યાદામાં આદર્શ દ્રાવણ બનાવે છે. $350\, K$ તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $7 \times 10^3\, Pa$ અને $12 \times 10^3\, Pa$ છે. આ તાપમાને $A$ ના $40$ મોલ પ્રતિશત ધરાવતા દ્રાવણમાં સંતુલને બાષ્પનુ સંઘટન શું હશે?