Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$800\, mV$ ની રેન્જ અને $40 \,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરને $100\, mA$ રેન્જ ધરાવતા ગેલ્વેનોમીટરમાં ફેરવવા માટે તેની સાથે કેટલા $\Omega $ નો શંટ અવરોધ જોડાવો પડે?
અર્ધઆવર્તન પ્રક્રિયાનો ઉપયોગ કરીને ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાના પરિપથમાં $6\,V$ ની બેટરી અને $11\,k\Omega $ ના ઊંચા અવરોધનો ઉપયોગ કરવામાં આવે છે.તેની પ્રવાહ સંવેદિતા $60\,\mu A/$કાંપા છે. શંટની ગેરહાજરીમાં જ્યારે પ્રવાહ વહેતો હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta = 9$ છે. $\theta /2$ આવર્તન મેળવવા માટે કેટલા $\Omega$ ના શંટની જરૂર પડે?
એક એેકરૂપ વર્તુળાકાર રીંગને બેટરીના છેડા સાથે જોડેલ છે.તારના $A B C$ ભાગને લીધે કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર પ્રેરણ કેટલુ હશે? ($ABC$ની સંજ્ઞા, $=I_1$ ની $A D C$ લંબાઈ $\left.=I_2\right)$
આકૃતિ $A$ અને $B$ માં વર્તુળાકાર આડછેડનું ક્ષેત્રફળ ($a$ અને $b$ જ્યાં $a < b$) અને $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરતાં, કે જે આડછેદ પર સમાન રીતે વહેચાયેલો હોય તેવા બે સીધા તારો દર્શાવેલા છે. ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય ત્રિજ્યા $r$ સાથે બદલાય છે અને તેને ........ વડે દર્શાવી શકાય છે.
એક અવાહક પાતળા $l$ લંબાઇના સળીયા પર $\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}$ જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ $(x= 0)$ માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો $n$ પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે?