$800\, mV$ ની રેન્જ અને $40 \,\Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરને $100\, mA$ રેન્જ ધરાવતા ગેલ્વેનોમીટરમાં ફેરવવા માટે તેની સાથે કેટલા $\Omega $ નો શંટ અવરોધ જોડાવો પડે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રોટોન, એક ડયુટેરોન અને એક $\alpha -$ કણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમાન વેગમાન સાથે ગતિ કરે છે. તેમના પર લાગતા ચુંબકીય બળોનો અને તેમની ઝડપનો ગુણોત્તર, આપેલ ક્રમમાં, અનુક્રમે .......... અને ........... છે.
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન $B$ ચુંબકીયક્ષેત્રમાં $r$ ત્રિજ્યામાં વર્તુળમય ગતિ કરે છે,જો વેગ બમણો અને ચુંબકીયક્ષેત્ર અડધું થાય તો વર્તુળમયગતિની ત્રિજ્યા .....
$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતા હેલ્મહોલ્ટ્જ ગુચળાની જોડ આપેલ છે. તે એક બીજાથી $R$ અંતરે છે.અને તેમાંથી સમાન પ્રવાહ $I$ સમાન દિશામાં વહે છે. તો કેન્દ્ર $A$ અને $C$ ને જોડતી રેખા પરના મધ્યમાં રહેલ બિંદુ $P$ આગળ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે?
ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટર માટે જ્યારે $10\,mA$ પ્રવાહ પસાર થાય ત્યારે ગૂંચળાનું સ્થાનાંતર $0.05$ રેડિયન થાય છે. જો લટકાવેલ તારનો વળ અચળાંક $4.0 \times 10^{-5}\,N\,m\,rad ^{-1}$, ચુંબકીય ક્ષેત્ર $0.01\,T$ અને ગૂંચળાના આંટાની સંખ્યા $200$ હોય, તો પ્રત્યેક આંટાનું ક્ષેત્રફળ ($cm ^2$ માં) $...........$