Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }$ વડે અપાય છે. $d$ બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x$ અને $y$ અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ $\overrightarrow{ v }= v _{0} \hat{ i }$ થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત $emf$ ....... હશે.
$r $ ત્રિજયાના કોઇ વિસ્તારમાં એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ચુંબકીયક્ષેત્રમાં સમય સાથે $\frac{{d\vec B}}{{dt}}$ ના દરથી ફેરફાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $R$ નું $(R>r) $ લૂપ $-1,r $ ત્રિજયાના લૂપને ઘેરાયેલું છે,તથા $ R$ ત્રિજયાનું લૂપ $- 2$ ચુંબકીયક્ષેત્રના વિસ્તારની બહાર છે. તો ઉત્પન્ન થયેલ $emf$ નું મૂલ્ય કેટલું હશે?
$20\,\Omega$ અવરોધ ધરાવતા એક બંધ પરિપથમાં (વેબરમાં) ચુંબકીય ફલકસ સમય $t(s)$ સાથે $\phi=8 t^2-9 t+5$ મુજબ બદલાય છે. $t=0.25\,s$ એ પ્રરિત પ્રવાહનું મૂલ્ય $.......mA$ હશે.
એક વિદ્યુત અવરોધ કોપરના તારના $100$ આાંટાને લાકડાની નળાકાર કોર કે જેનું આડછેદનું ક્ષેત્રફળ $24\,cm ^2$ છે તેને વીટાળવામાં આવે છે. તારના બંને છેડાને અવરોધ સાથે જોડવામાં આવે છે પરીપથનો કુલ અવરોધ $12\,\Omega$ છે. જો કોઈ ઉપર અક્ષની દિશામાં $1.5\,T$ નું અને $1.5\,T$ નું તેની વિરુદ્ધ દિશામાં બાહ્ય રીતે સમાન ચુંબકીય બળ લગાડવામાં આવે, તો પરિપથમાંથી તે બિંદુ પાસેથી પસાર થતા વીજભારમાં થતો ફેરફાર ............ $mC$ હશે.
$20 \,ohm$ અવરોધ અને $5 \,henry$ ઇન્ડકટરને $5\, volt$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $t = 0.25\, sec$ સમયે પ્રવાહમાં સમય સાથે કેટલો ફેરફાર થાય?