ચુંબકને કોઇલ તરફ $(i)$ ઝડપી અને $(ii)$ ધીમેથી ગતિ કરાવતાં ઉત્પન્ન થતું $emf$ અને વિદ્યુતભાર અનુક્રમે...
  • A$(i)$ માં વધારે , $(i)$ માં વધારે
  • B$(i)$ માં વધારે , બંનેમાં સમાન
  • C$(i)$ માં ઓછું , $(ii)$ માં વધારે
  • D$(i)$માં ઓછું , બંનેમાં સમાન
Easy
Download our app for free and get startedPlay store
b
(b)The magnitude of induced \(e.m.f\). is directly proportional to the rate of change of magnetic flux. Induced charge doesn’t depend upon time.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિદ્યુતવિભાજયની પ્રક્રિયાનો ફેરાડેનો નિયમ હકીકતમાં કયો નિયમ દર્શાવે છે?
    View Solution
  • 2
    એક આંટા ધરાવતી કોઇલમાં પ્રવાહ $1 \,A$ થી $2 \,A$ , $ 2 \times {10^{ - 3}}\,sec. $ માં કરવામાં આવે છે,તેના ક્ષેત્રફળમાં થતો ફેરફાર $5m^2/milli second $ છે,ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય $1 \,Tesla$ હોય,તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .....$H$ થાય?
    View Solution
  • 3
    $ 70c{m^2} $ ક્ષેત્રફળ અને $200$ આંટા ધરાવતી કોઇલ પર ચુંબકીય ક્ષેત્ર લંબ લાગે છે,ચુંબકીયક્ષેત્ર $ 0.3\;Wb/{m^2} $ હોય,તો કોઇલને $0.1 \,sec$ માં $ {180^o} $ ફેરવતાં કેટલો $emf$ ઉત્પન્ન......$V$ થાય?
    View Solution
  • 4
    $60\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $30\,Ω$ અવરોધ સાથે જોડીને $100\,V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.કેટલા સમય પછી પ્રવાહ મહત્તમ પ્રવાહના $ \frac{{e - 1}}{e} \approx 63.2\% $ જેટલો થાય?
    View Solution
  • 5
    કઈ અવસ્થા દરમિયાન એડી પ્રવાહો જોવાં મળે છે ?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ઇલેકટ્રોન સુરેખ પથ $xy$ પર ગતિ કરે છે. એક કોઈલ $abcd$ આ ઇલેકટ્રોનના માર્ગ ની નજીક છે. આ કોઇલમાં જો કોઇ પ્રવાહ પ્રેરિત થાય, તો તેની દિશા કઈ હશે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?
    View Solution
  • 8
    એક આદર્શ ટ્રાન્સફોર્મર શુદ્ધ અવરોધક બોજ લોડ સાથે પ્રાથમિક બાજુએ $12\,kV$ પર કાર્ય કરે છે. તે નજીકના ઘરોને $120\,V$ પર વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે. ટ્રાન્સફોર્મર દ્વારા ઘરોમાં વપરાતી ઊર્જા વપરાશનો મધ્યક દર $60\,kW$ છે. દ્રીતીય પરિપથ માટે જરૂરી મુલ્યનો અવરોધક બોજ લોડ (Rs) $...........\,m \Omega$ હશે.
    View Solution
  • 9
    સમાન લોખંડનાં સળીયા પર બે કોઈ $A$ અને $B$ વીંટાળવામાં  આવેલ છે. અહી વિંટાળેલ ગુંચળાની સંખ્યા $N_A$ અને $N_B$ છે . તો સાચુ વિધાન જણાવો.
    View Solution
  • 10
    $10\, cm$ બાજુની લંબાઇ ધરાવતી ચોરસ ફ્રેમ અને લાંબો તાર જેમથી $1\, A$ પ્રવાહ વહે છે તેને કાગળના સમતલમાં મૂકેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ફ્રેમ જમણી બાજુ $10\, ms^{-1}$ ના અચળ વેગથી ગતિ કરે છે. જ્યારે ફ્રેમનો ડાબી બાજુનો છેડો તારથી $x\, = 10\, cm$ અંતરે હોય ત્યારે તેમાં પ્રેરિત થતું $emf$ $\mu V$માં કેટલું હશે?
    View Solution