$(I)$ પેન્ટાએમ્માઇનનાઈટ્રો $-N-$ ક્રોમિયમ$(III)$ટેટ્રાક્લોરોઝિંકેટ$(II)$નું $IUPAC$ નામ છે
$(II)$ તે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે
$(III)$તે લીંકેજ સમઘટકતા દર્શાવે છે
$(IV)$ તે સવર્ગ સમઘટકતા દર્શાવે છે
જ્યા, $gly =$ ગ્લાયસીન, $en =$ ઇથીલીન ડાયએમાઇન ,
$bpy =$ બાયપિરિડીલ મોઇટીસ
(પરમાણુક્રમાંક : $Ti = 22,V = 23, Fe = 26, C = 27$)