$[CO(NO_2)(NH_3)_5]Cl_2$ સંકીર્ણ માટે $IUPAC$ નામ શુ છે?
  • Aપેન્ટાએમાઇન નાઇટ્રીટો -$N$- કોબાલ્ટ $(II) $ ક્લોરાઇડ
  • B$N$- પેન્ટાએમ્માઈનનાઇટ્રોકોબાલ્ટ $ (III)$  ક્લોરાઇડ
  • Cનાઇટ્રીટો -$N$- પેન્ટાએમાઇનકોબાલ્ટ $(III) $ ક્લોરાઇડ
  • Dનાઇટ્રીટો -$N$- પેન્ટાએમાઇનકોબાલ્ટ $(II)$  ક્લોરાઇડ
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડ પામે છે?

    Column $-I\,-$ Column $-II\,-$ Column $\,-III$

    View Solution
  • 2
    $d-d$ સંક્રાંતિ માટે જો $\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}$ એ $600\,nm$ પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી $\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય $\dots\dots\times10^{-21}\,J$ બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં)

    (આપેલ : $h =6.63 \times 10^{-34} \,Js$ અને $c =3.08 \times 10^{8} \,ms ^{-1}$ )

    View Solution
  • 3
    ડાયક્લોરો ડાયઓક્સિલેટો ક્રોમીયમ $ (III)$  માં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે ...... છે.
    View Solution
  • 4
    કાર્બન મોનોક્સાઈડના સવર્ગ પ્રક્રિયા થી મળતું સંકીર્ણ કયા નામથી ઓળખવામાં આવે છે?
    View Solution
  • 5
    એક કે જે પ્રકાશક્રિયાશીલતા દર્શાવશે તે જણાવો.

    $(en =$ ઇથેન $-1, 2-$ ડાયએમાઇન$)$

    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ ધાતુનાં નિષ્કર્ષણમાં સંકીર્ણ ક્ષાર બને છે ?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન $A$ વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.

    કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    નીચેનામાંથી કયો લિગાન્ડ $\pi-$ એસિડ લિગાન્ડ તરીકે નથી?
    View Solution
  • 9
    વર્નરના સિદ્ધાંત મુજબ સંકીર્ણ સંયોજનો માટે કયું વિધાન સાચું છે?
    View Solution
  • 10
    નીચેનામાથી શામાં ધાતુ - કાર્બન બંધ નથી ?
    View Solution