MCQ
 $cosec \frac{\pi }{{18}} - \sqrt 3 \,sec\, \frac{\pi }{{18}}$ = 
  • A
    અપૂર્ણાંક
  • B
    સંમેય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક નથી
  • C
    ઋણ પ્રાકૃતિક સંખ્યા
  • D
    પ્રાકૃતિક સંખ્યા

Answer

$\frac{1}{{\sin \pi /18}}\,\, - \,\,\frac{{\sqrt 3 }}{{\cos \pi /18}}$ $=$$\frac{{2\,\left[ {\frac{1}{2}\cos \frac{\pi }{{18}}\, - \,\frac{{\sqrt 3 }}{2}\,\,\sin \frac{\pi }{{18}}} \right]}}{{\frac{{\sin \frac{\pi }{9}}}{2}}}$

$=$$\frac{{4\left[ {\sin \frac{\pi }{6}\,\,\cos \frac{\pi }{{18}}\,\, - \,\,\cos \frac{\pi }{6}\,\,\sin \frac{\pi }{{18}}} \right]}}{{\sin \frac{\pi }{9}}}$ $= 4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $|z - 25i| \le 15$, તો $|\max .amp(z) - \min .amp(z)| = $
બિંદુ $\left( 0,\sqrt{3} \right)$ થી સમાન અંતરે આવેલા અપૂર્ણાંક યામ ધરાવતા $n$ નંબરના બિંદુઓ મળે તો
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{1/x}} - 1}}{{{e^{1/x}} + 1}} = $
રેખાઓ $4x - 7y + 10 = 0,$ $x + y = 5$ અને $7x + 4y = 15$ થી બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.
જો $1+a+{{a}^{2}}+{{a}^{3}}+...+{{a}^{x-1}}=\left( 1+a \right)\left( 1+{{a}^{2}} \right)\left( 1+{{a}^{4}} \right)$ હોય તો $x=.............$
આપેલ પૈકી . . . . એ ત્રિકોણ દર્શાવે.
જે $\alpha$ એ સમીકરણ $x^2+x+1=0$ નું સમાધાન કરે અને $(1+\alpha)^7=\mathrm{A}+\mathrm{B} \alpha+\mathrm{C} \alpha^2, \mathrm{~A}, \mathrm{~B}, \mathrm{C} \geqslant 0$ હોય, તો $5(3 A-2 B-C)=$......................
જો $\alpha$ અને $\beta$ એ ઉપવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, + \;\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ની નાભિજીવાના અંત્યબિંદુઓના ઉત્કેન્દ્રીકરણ હોય, તો $tan\ \alpha /2. tan\ \beta/2 = ....$
સમીકરણ $(a + 1)x^2 + (2a + 3)x + (3a + 4) = 0$ ના બીજોનો ગુણાકાર $2$ હોય તો, બીજોનો સરવાળો .....હશે.
જો ${a_k} = \frac{1}{{k(k + 1)}},$( $k = 1,\,2,\,3,\,4,.....,\,n$), તો ${\left( {\sum\limits_{k = 1}^n {{a_k}} } \right)^2} = $