$d$ ઘનતા ધરાવતા એક જાડુ રબર જેની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેને લટકાવેલ છે. તેના પોતાના વજનને લીધે તેની લંબાઈમાં વધારો થાય છે તો આ વધારો કોના સમપ્રમાણમાં હોય ?
A$dL$
B$Ad/L$
C$Ad/{L^2}$
D$d{L^2}$
Medium
Download our app for free and get started
d (d) Increment in length \(l = \frac{{{L^2}dg}}{{2Y}}\) \(\therefore\) \(l \propto {L^2}d\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે દ્રવ્ય $X$ અને $Y$ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરવામાં આવે છે. દ્રવ્ય $X$ માં તણાવ પ્રબળતા(ultimate strength) અને ફ્રેકચર પોઈન્ટ નજીક છે પરંતુ $Y$ માટે આ બંને પોઈન્ટ દૂર છે. તો $X$ અને $Y$ અનુક્રમે કેવા દ્રવ્ય હશે?
બે ધાત્વીય તાર $P$ અને $Q$ સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર $4: 1$ હોય અને $P$ પર $F_1$ બળ લાગવતાં $\Delta l$ જેટલી લંબઈમાં વધારો થાય છે તો $Q$ માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ $F_2 $છે. The value of $\frac{F_1}{F_2}$ is_________થશે.
ચોક્કસ દબાણ $P$ ને $1$ લીટર પાણી અને $2$ લીટર પ્રવાહી પર અલગથી લાગુ પાડવામાં આવે છે. પાણી સંકોચાઈને $0.01 \%$ થાય છે, જ્યારે પ્રવાહી સંકોચાઈને $0.03 \%$ થાય છે. પાણીનો અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ ગુણોત્તર $\frac{3}{x}$ છે. $x$ ની કિંમત કેટલી હશે?
દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $5 \times 10^{-4}$ જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ $kJ / m ^{3}$ હશે.
$Y, K$ અને $n$ એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો.
$l$ લંબાઈ અને $A$ આડછેદ ધરાવતા સળિયાને $0°C$ થી $100°C$ સુધી ગરમ કરવામાં આવે છે. સળિયાને એવી રીતે મૂકેલો છે કે જેથી તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી તો તેના પર ઊદભવતું બળ કોના સમપ્રમાણમાં હોય ?