Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ $A$ અને $B$ જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે $p_{1}$ અને $p_{2}$ છે, તેને સમતલમાં તેના કેન્દ્ર $O$ પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ $A$ ની અક્ષ પરના બિંદુ $C$ પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે $37^{\circ}$ ની ખૂણો બનાવે છે. $A$ અને $B$ ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, $\frac{P_{1}}{P_{2}}$ કેટલો થાય?
સમકેન્દ્રિય ગોળીય કવચ $A$ અને $B $ ની ત્રિજયાઓ $r_A$ અને $r_B(r_B>r_A)$ છે.તેના પર વિદ્યુતભાર $Q_A$ અને $-Q_B(|Q_B|>|Q_A|)$ છે.તો વિદ્યુતક્ષેત્ર વિરુધ્ધ અંતરનો નો આલેખ કેવો થાય?
$+8 \times 10^{-6} \,C$ અને $-8 \times 10^{-6} \,C$ ધરાવતા બે બિંદુવત વીજભારો $A$ અને $B$ ને $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ $O$ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $6.4 \times 10^{4}\,NC ^{-1}$ છે. બિંદુવત વિદ્યુતભારો $A$ અને $B$ વચ્ચેનું અંતર $'d'$..........$m$ હશે.
એક બિદુવત વિદ્યુતભાર $q_1$ અન્ય બિદુવત વિદ્યુતભાર $q_2$ પર બળ લગાવે છે. જો ત્રીજા વિદ્યુતભાર $q_3$ ને નજીક લાવવામાં આવે, તો $q_1$ ના કારણો $q_2$ પર લાગતું બળ