Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$I$ પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. $l$ લંબાઈ અને અવરોધ $R$ ધરાવતો વાહક નો વેગ $V$ છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર $r$ ના વિધેય તરીકે
એક ગૂંચળાને $5000 \mathrm{~T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવેલ છે. જો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $2 \mathrm{~s}$ માં $3000 \mathrm{~T}$ કરી દેવામાં આવે તો ગુચળામાં $22 \mathrm{~V}$ નો પ્રેરિત emf ઉત્પન્ન થાય છે. જો ગૂંચળાનો વ્યાસ $0.02 \mathrm{~m}$ હોય તો ગુંચળામાં આંટાની સંખ્યા .......
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $4\,m ^2$ સપાટીનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની તકતીમાંથી લંબરૂપે પસાર થતું યુંબકીય ક્ષેત્ર $B$ સમય સાથે બદલાય છે. તકતીમાં $t=2\; s$ થી $t=4\; s$ દરમ્યાન ઉત્પન્ન પ્રેરિત $emf$ નું મૂલ્ય $............mV$ છે.
બધા પરિપથમાં સમાન બેટરી,ઇન્ડકટર અને અવરોધ છે,બેટરીમાંથી પસાર થતો પ્રવાહ $(i)$ કળ બંધ કરતાં તરત જ $(ii)$ કળ બંધ કરતાં ઘણા સમય પછી , પ્રવાહ ઉતરતા ક્રમમાં નીચે પૈકી કયો થાય?
$a$ ત્રિજ્યા ધરાવતા તારની નાની વર્તુળાકાર લૂપ ખૂબ મોટી ત્રિજ્યા $b$ ધરાવતા તારની વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર છે. બંને લૂપ એક જ સમતલમાં છે. $b$ ત્રિજ્યાની બહારની લૂપ $I = I_0\, cos\, (\omega t)$ જેટલો $ac$ પ્રવાહ ધરાવે છે. તો અંદરની નાની લૂપમાં કેટલો $emf$ પ્રેરિત થશે?