Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ વાયુના અણુઓનો $STP$ એ સરેરાશ મુક્ત પથ $1500\,d$ છે, જ્યાં $d$ એ વાયુના અણુઓનો વ્યાસ છે. પ્રમાણભૂત દબાણ જાળવી રાખતા, $ 373\,K$ પર અંદાજિત સરેરાશ મુક્ત પથ સરેરાશ ........... $d$ છે.
$27^{\circ}$ તાપમાને રહેલા $3$ મોલ આદર્શ વાયુને $227^{\circ}\,C$ તાપમાને રહેલા $2$ મોલ આદર્શ વાયુ સાથે મિશ્રણ કરવામાં આવે છે. આ મિશ્રણનું સંતુલિત તાપમાન (${}^o C$) જાણાવો. કોઈ ઊર્જા વ્યય તથો નથી તેમ ધારી લો.
$23°C$ ઓરડાના તાપમાને $37°C$ તાપમાનવાળો માણસ $1500\, ml$ વાયુને શ્વાસમાં ગ્રહણ કરે છે. જો દબાણ અને દળ અચળ હોય તો માણસના ફેફસામાં રહેલા વાયુનું કદ .... $ml$ હશે.