ઢાળ પરથી સરક્યાં વગર ગબડતા નળાકારના કોણીય વેગમાન માટે નીચેનામાથી શું સાચું છે?
  • A
    તેનું માન બદલાય છે પરંતુ દિશા નથી બદલાતી.
  • B
    માન અને દિશા બંને બદલાય.
  • C
    માત્ર દિશા બદલાશે.
  • D
    કઈ પણ નહીં બદલાય.
AIIMS 2011, Easy
Download our app for free and get startedPlay store
a
As axis of rotation is along the length of the cylinder are remain same, but speed increases continuously
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M=4 \,kg$ દળ અને $R=10 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. $m =2 \,kg$ દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. $N$ હશે. ( $g =10 \,ms ^{-2}$ લો.)
    View Solution
  • 2
    પદાર્થના બધા જ કણો વર્તૂળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે તેની ભ્રમણ અક્ષ.........
    View Solution
  • 3
    $M$ દળ અને $L$ લંબાઇ ધરાવતા નિયમિત સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને લંબાઇને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_0$ છે. છેડામાંથી પસાર થતી અને લંબાઇને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 4
    તકતી જ્યારે ગબડતી હોય ત્યારે તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $v_{c m}$ છે. નીચેનામાંથી શું સાચું પડે?
    View Solution
  • 5
    એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
    View Solution
  • 6
    આક્રુતિમાં દર્શાવ્યા અનુસાર $10 \mathrm{~kg}$ દળ ધરાવતી અને દર્શાવેલ પરિમાણ ધરાવતી એક નિયમીત પાતળી ધાત્વીય પ્લેટ (તક્તિ) દર્શાવેલ છે. જો તક્તિના દ્રવ્યમાન કેન્દ્રની $x$ યામ અને $\mathrm{y}$ ની ગુણોત્તર $\frac{n}{9}$ છે.$n$ નું મૂલ્ય. . . . . .થશે.
    View Solution
  • 7
    એક પૈડું $900\, rpm$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે.તે $1$ મિનિટમાં સ્થિર થઇ જતું હોય,તો કોણીય પ્રતિપ્રવેગ $radian/$$s^2$માં કેટલો થાય?
    View Solution
  • 8
    સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતીઓ ની કોણીય ઝડપ ${\omega _1}\;$અને$\;{\omega _2}$છે,આ બંને તકતીઓની અક્ષ એક કરી દેવામાં આવે,તો ઊર્જાનો વ્યય
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $m$ દળનો મણકો તારને વાળીને બનાવેલ $y=4 Cx ^{2}$ જેવા પરવલય પર $P ( a , b )$ બિંદુ પર રહે છે. અને તે તાર $\omega$ કોણીય ઝડપથી ફરે છે તો $\omega$ નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
    View Solution
  • 10
    $a$ બાજુ વાળી અને $m$ દળવાળી નિયમિત ચોરસ તકતી છે. આ તકતીને લંબ અને તકતીના કોઈ એક ખૂણેથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
    View Solution