જો આપેલ અર્ધવાહકનો લેટિસ અચળાંક ઘટતો જાય તો નીચે પૈકી ક્યું સાચું છે ?
  • A$E_c,E_g$ અને $E_v$ બધા ઘટશે
  • B$E_c,E_g$  અને $E_v$ બધા વધશે
  • C$E_c $ અને $E_v$ વધશે, પરંતુ $E_g $ ઘટશે.
  • D$E_c$ અને $E_v$ ઘટશે, પરંતુ $E_g$ વઘશે.
AIEEE 2006, Easy
Download our app for free and get startedPlay store
d
A crystal structure is composed of a unit cell, a set of atoms arranged in a particular way, which is periodically repeated in three dimensions on a lattice. The spacing between unit cells in various directions is called its lattice parameters or constants. Increasing these lattice constants will increase or widen the band-gap \(\left(E_{g}\right)\) which means more energy would be required by electrons to reach the conduction band from the valence band. Automatically \(E_{c}\) and \(E_{v}\) decreases.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે દર્શાવેલ વિધાનોમાંથી કઈ જોડના વિધાનો ટ્રાન્ઝિસ્ટર માટે સત્ય છે?

    $(1)$ બેઝ, એમિટર અને કલેકટર વિભાગો સમાન કદના અને સમાન અશુદ્ઘિનું પ્રમાણ ધરાવે છે.

    $(2)$ બેઝ વિભાગ પાતળો અને ઓછી અશુદ્ઘિ ધરાવે છે.

    $(3) $ એમિટર -બેઝ જંકશન ફોરવર્ડ બાયસ અને બેઝ -કલેકટર જંકશન રિવર્સ બાયસ હોય છે.

    $(4)$ એમિટર -બેઝ જંકશન તેમજ બેઝ- કલેકટર જંકશન બંને ફોરવર્ડ બાયસમાં હોય છે.

    View Solution
  • 2
    $NOR $ ગેટ મેળવવા માટે, ઓછામાં ઓછા કેટલા $NAND $ ગેટ જોઈએ ?
    View Solution
  • 3
    પરિપથમાં દર્શાવ્યા મુજબ, $15 \;V $ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરેલ છે. ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ($mA$ માં) કેટલો હશે?
    View Solution
  • 4
    ટ્રાન્ઝિસ્ટર ઑસ્સિલેટર એવી રચના છે કે, જેની મદદથી .......
    View Solution
  • 5
    વિધાન$-I :$ સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. 

    વિધાન$-II :$ $n-$પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. 

    ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 6
    કોમન એમીટર એમ્પ્લીફાયરને NPN ટ્રાન્ઝીસ્ટર $(\alpha=0.99)$ સાથે બનાવવામાં આવે છે. ઈનપુટ ઈમ્પીડન્સ $1\; k \Omega$ અને લોડ $10\; k \Omega$ તો વોલ્ટેજ ગેઈન
    View Solution
  • 7
    જ્યારે બે $p$ અને $n$ પ્રકારના અર્ધવાહકોને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે તે એ $P - N$ જંકશન બને અને તે .........નું કાર્ય કરે છે.
    View Solution
  • 8
    $P$ પ્રકારનો અર્ધવાહક તૈયાર કરવા માટે $Si$  ના નમૂનામાં ઇન્ડિયમ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. આ અર્ધવાહકમાં $Si $ ના $5× 10^7$  પરમાણુદીઠ ઇન્ડિયમનો એક પરમાણુ ઉમેરેલ છે. Si ના નમૂનાની પરમાણુઘનતા $5 ×10^{28}$ પરમાણુ  $/ m^3$  છે, તો સિલિકોનના $1 cm^3$  ના સમઘનમાં એક્સેપ્ટરના કેટલા પરમાણુ હશે ?
    View Solution
  • 9
    $Ge $  ની ફોરબીડન ઊર્જાગેપ ....... $eV.$
    View Solution
  • 10
    પરિપથ કયો ગેટ છે?
    View Solution