ધાતુ માટે પોઇસન ગુણોત્તરનું મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કોની વચ્ચે હોય ?
  • A$ - \infty $ to +$\infty $
  • B$0$ to $1$
  • C$ - \infty \,$ to $1$
  • D$0$ to $0.5$
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

It is always tre because if we apply force in longitudinal direetion, lateral strain alway decreases. for metals. It lies between \(0\) to \(0.5\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60 \,cm$ ની બાજુ અને $15 \,cm$ ની જાડાઈ ધરાવતા એક ચોરસ એલ્યુમિનિયમ (મોડ્યુલ્સ આફ રીજીડીટી આકાર સ્થિતિસ્થાપકતા અંક $25 \times 10^{9} \,Nm ^{-2}$ )ને (તેની સાંકળી સપાટી બાજુ પર) $18.0 \times 10^{4} \,N$ જેટલું સ્પર્શીય બળ લગાડવામાં આવેલ છે. નાની બાજુને જમીન સાથે રીવેટથી જોડવામાં આવેલ છે. ઉપરની બાજુનું સ્થાનાંતર .......... $\mu m$ માં હશે.
    View Solution
  • 2
    $1\, mm$ વ્યાસ ધરવતા તાર પર $1000\,N$ બળ લગાવતા તે તૂટે છે બીજા સામન દ્રવ્યના તાર જેનો વ્યાસ $2\, mm$ છે પર ......... $N$ બળ લગાવતા તે તૂટી જાય.
    View Solution
  • 3
    દ્રવ્યના આકાર, કદ અને લંબાઈમાં થતાં ફેરફારનો અવરોધ કરનાર દ્રવ્યના લક્ષણને શું કહે છે ?
    View Solution
  • 4
    સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?
    View Solution
  • 5
    એક તળાવમાં દડો $200m$ ઊંડાઈ સુધી પડે છે ત્યારે તેના કદમાં $0.1\%$ નો ઘટાડો થાય છે તો તેના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ કેટલો હશે $?$
    View Solution
  • 6
    પ્રતિબળ અને વિકૃતિ નો ગુણોત્તર શું આપે ?
    View Solution
  • 7
    પ્રત્યેકની ત્રિજ્યા $0.2\,cm$ અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ $......\times 10^{-6}\,m$ છે.(સ્ટીલનો યંગ ગુણાંક $=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}$)
    View Solution
  • 8
    એક પટ્ટી જેના પર હળવી સ્પ્રિંગ દ્વારા થોડાક વજન લટકાવવામાં આવેલ છે. જ્યારે તંત્રમાં ખલેલ પહોચાડવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $0.6$ $s$ છે થોડુંક વજન વધારતા આ આવર્તકાળ $0.7$ $s$ થાય જાય છે વધારાના વજન દ્વારા લંબાઈમાં ...... $cm$ વધારો થશે.
    View Solution
  • 9
    તાર પર બળ લગાવતા તેની લંબાઈમાં $1 mm$ નો વધારો થાય છે. બીજા સમાન દ્રવ્ય અને લંબાઈ ધરાવતો પરંતુ જેના આડછેદની ત્રિજ્યા અડધી છે તેના પર પહેલા કરતાં બમણું બળ લગાવવામાં આવે તો તારની લંબાઈમાં($mm$ માં) કેટલો વધારો થાય?
    View Solution
  • 10
    $PQRS$ આડછેદ પર તણાવ પ્રતિબળ મહત્તમ થવા માટે  $\theta =$ ......... $^o$
    View Solution