આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $25\, {cm}$ લંબાઈ અને $3\, {mm}^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપર$(Cu)$ ના સળિયાને બીજા સમાન એલ્યુમિનિયમ $(Al)$ ના સળિયા સાથે જોડેલ છે. $A$ અને $B$ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (${m} \Omega$ માં) શોધો.
(કોપરની અવરોધકતા $=1.7 \times 10^{-8}\, \Omega \,{m}$, એલ્યુમિનિયમની અવરોધકતા $=2.6 \times 10^{-8}\, \Omega \,{m}$ લો)
