ધાતુઓનું કાર્ય વિધેય $Na = 1.92 \,eV, K = 2.15 \,eV, Mo =4.17 \,eV, Ni = 5.0\, eV$ પ્રમાણે આપેલ છે.આ ધાતુઓ પૈકી કઈ ધાતુ $He - Cd$ લેસરમાંથી $3300 \,Å$ તરંગ લંબાઈના ઉત્સર્જન માટે ફોટો ઈલેક્ટ્રીક ઉત્સર્જન અપાતું નથી?
Download our app for free and get started