Question
ઘૂંટડો ગળી જવો $- ..............$
વાક્ય $:..............$

Answer

ઘૂંટડો ગળી જવો - સહન કરવું, ખમી ખાવું
વાક્ય : ભરી સભામાં, પ્રમુખે કરેલા અપમાનનો ઘૂંટડો મંત્રી સંસ્થાને કારલે ગળી ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free