$DNA$ માં પૂરક બેઇઝ.........છે.
  • A
    એડેનીન અને ગુઆનીન, થાયમીન અને સાયટોસીન
  • B
    યુરેસીલ અને એડેનીન, સાયટોસીન અને ગુઆનીન 
  • C
    એડેનીન અને થાયમિન, ગુઆનીન અને સાયટોસીન 
  • D
    એડેનીન અને થાયમીન, ગુઆનીન અને યુરેસીલ
AIPMT 1998,AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
c
\(DNA\) has a double helical structure. These helix contains polynucleotide chains and these chains are held together by hydrogen bonds. In this polynucleotide chain of \(DNA\), addenine has thymine opposite to it and guanine has cytosine opposite to it.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રોટીનના કાર્ય .......તરીકે કાર્યરીત હોય.
    View Solution
  • 2
    આંતરડામાં ચરબી સાથે નીચેના પૈકી ક્યા બે વિટામિનનુ શોષણ થાય છે ?
    View Solution
  • 3
    પ્રોટીનનું દ્વિતીયક બંધારણ..... બંધ વડે મળે છે.
    View Solution
  • 4
    સંયોજન માં પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 5
    ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરવામાં મદદ કરતું હોર્મોન કયું છે ?
    View Solution
  • 6
    સ્ટાર્ચના સંપૂર્ણ જલીયકરણ પર, છેલ્લે શું મળે છે? 
    View Solution
  • 7
    પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શું દર્શાવે છે ?
    View Solution
  • 8
    શર્કરાની પ્રક્રિયાઓ તટસ્થ અથવા એસિડ માધ્યમમાં કરવી શ્રેષ્ઠ છે અને બેઝિક માધ્યમમાં નહીં. આનું કારણ એ છે કે બેઝિક માધ્યમમાં શર્કરા નીચેના ફેરફારોમાંથી કોઈ એકમાંથી પસાર થાય છે,તે ફેરફાર કયો છે?
    View Solution
  • 9
    ગ્લુકોઝને $HCl  $ ની હાજરીમાં મિથેનોલ સાથે ગરમ કરતાં $\alpha $ અને $\beta $ મિથાઈલ ગ્લુકોસાઈડ મળે છે. આથી તેમાં શું હશે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયુ નોન રીડ્યુસીંગ શર્કરા છે ?
    View Solution