દોરી પર લંબગત તરંગનો કંપવિસ્તાર $a,$ તરંગલંબાઈ $\lambda$ અને આવૃતિ $n$ છે,દોરી પર રહેલા કણની મહતમ ઝડપ $v/10$ છે,જ્યાં $v$ એ તરંગની પ્રસરણ ઝડપ છે.જો $a = {10^{ - 3}}\,m$ અને $v = 10\,m{s^{ - 1}}$, તો $\lambda$ અને $n$
IIT 1998, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે તાર $W_1$ અને $W_2$ ની ત્રિજ્યા $r$ અને જેની ઘનતા ${\rho _1}$ અને ${\rho _2}$ (${\rho _2} = 4{\rho _1}$) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બંને $O$ બિંદુ આગળ જોડેલા છે. તેને સોનોમીટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તણાવ $T$ છે.$O$ બિંદુ એ બંને ટેકાની મધ્યમાં છે. આ તારામાં જ્યારે સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે ત્યારે તાર વચ્ચેનું બિંદુ સ્પંદબિંદુ તરીકે વર્તે છે. તો $W_1$ અને $W_2$ માં બનતા પ્રસ્પંદ બિંદુનો ગુણોત્તર કેટલો મળે?
એક કેબલ (તાર) માં $0.1\, kW$ નાં એક સિગ્નલને પ્રસારીત કરવામાં આવે છે. કેબલનો તનુકરણ $(attenuation)$ $-5\, dB$ પ્રતિ કિલોમીટર છે અને કેબલની લંબાઈ $20 \,km$ છે. રીસીવર છેડા આગળ મળતી કાર્યત્વરા $10^{-x} \, W$ છે. $x$ નું મૂલ્ય ..........
$[\,dB$ માં લબ્ધિ $\left.=10 \log _{10}\left(\frac{ P _{ o }}{ P _{i}}\right)\right]$
$120\, cm$ લંબાઇની અનુનાદ નળી પર $340\, Hz$ નો સ્વરકાંટો રાખેલ છે. નળીમાં પાણી ધીમા દરથી ભરવામાં આવે છે. તો નળીમાં પાણીની કેટલી લઘુત્તમ ઊંચાઈ($cm$ માં) માટે અનુનાદ થશે?
બે મોટરકાર એકબીજા તરફ $7.2\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે. તેઓ જ્યારે એકબીજાને જોઈને બંને $676\,Hz$ આવૃત્તિવાળું હોર્ન વગાડે છે. બંને ડ્રાઈવરોને સંભળાતા સ્પંદની આવૃત્તિ ...... $Hz$ છે. $[$ ધ્વનિની હવામાં વેગ $340\, m/s$ છે.$]$