દ્રાવણના ઠારબિંદુના ઘટાડા દરમિયાન નીચનામાંથી કોણ સંતુલનમાં હશે ?
IIT 2003, Medium
Download our app for free and get startedPlay store
a
During the depression of freezing point in a solution, liquid solvent and solid solvent are in equilibrium. During freezing of a solution, only the solvent freezes out and the equilibrium exists between solid and liquid forms of the solvent. Vapour pressure of the solid and liquid forms must be the same at freezing point, because otherwise, the system would not be at equilibrium, the lowering of the vapour pressure leads to the lowering of temperature at which the vapour pressures of the liquid and frozen forms of the solution will be equal.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જેમાંથી એકમાં સૌથી વધુ અભિસરણ દબાણ હોય છે
    View Solution
  • 2
    ઠંડા હવામાનમાં ઇથિલીન ગ્લાયકોલ એન્ટિફીઝ તરીકે વપરાય છે. તો પાણીનુ $- 6\,^oC$ તાપમાને ઠારણ થતું અટકાવવા માટે $4\, kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલીન ગ્લાયકોલનું દળ  .........$gm$.

    (પાણી માટે $K_f=1.86\, K\, kg, mol^{-1}$ અને ઇથિલીન ગ્લાયકોલનું આણ્વિય દળ $= 62\, g\, mol^{-1}).$

    View Solution
  • 3
    જલીય દ્રાવણમાં તાપમાનનો વધારાનું કારણ......
    View Solution
  • 4
    નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 5
    $8$ ગ્રામ $NaOH$ ને $ 1 $ લીટરના દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેની મોલારીટી ....... $M$ થાય.
    View Solution
  • 6
    કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કોણ રાઉલ્ટના નિયમનું ઋણ વિચલન દર્શાવતું નથી?
    View Solution
  • 8
    નીચે પૈકી ક્યું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે.
    View Solution
  • 9
    નિયત તાપમાને $1.5\, M\,NH_4NO_3$ ના જલીય દ્રાવણ અને $x\, M\,Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણોના અભિસરણ દબાણ લગભગ સમાન છે. તો $x$ નું મૂલ્ય જણાવો. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 10
    નીચે પૈકી કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી?
    View Solution