Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીહલેસે હલેસે2 Marks
Question
દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે બનતું હશે?
✓
Answer
દરિયાકિનારે મીઠાના અગર હોય છે. દરિયામાં ભરતી આવે ત્યારે અગાઉથી બનાવેલા ક્યારાઓમાં દરિયાનું પાણી ભરાઈ જાય છે. સૂર્યની ગરમીથી પાણી વરાળ સ્વરૂપે ઊડી જાય છે અને તેમાંથી કુદરતી મીઠું બને છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.