Question
એ મેળાનું શું મહત્વ છે?

Answer

કોટેશ્વર(અંબાજી)ના એ મેળામાં શ્રાદ્ધનું મહત્ત્વ છે. સૌ પોતપોતાના સંબંધીઓના અસ્થિ લઈને આવે છે અને અહીં સરસ્વતી નદીના મૂળમાં અસ્થિવિસર્જન કરે છે. તદુપરાંત અહીં આજુબાજુના ગરાસિયા લોકો આખી રાત લોકગીતો, ભજનો, લોકનૃત્યોની મોજ ઉડાવે છે. તેથી અહીં લોકસંસ્કૃતિનાં દર્શનનું પણ એટલું જ મહત્ત્વ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free