Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIચોટડૂક2 Marks
Question
કમળપુરની પાણીની સમસ્યા શી રીતે દૂર થઈ?
✓
Answer
પરગજુ બકાએ પોતાને મળેલી 'ચોટડૂક-છૂટડૂક' વિદ્યાની મદદથી કમળપુર ગામને 'માણસખાઉ' વાઘની મુસીબતમાંથી બચાવી લીધું. બકાના આ સાહસ બદલ વન વિભાગના અધિકારીઓ દ્વારા તેને ઈનામની મોટી રકમ મળી. એ રકમ ખર્ચીને ગામમાં તેણે પાણીનો બોર કરાવી આપ્યો. તેથી કમળપુર ગામની પાણીની સમસ્યા દૂર થઈ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.