\(E^{0}_{cell} = E^{0}_{cu | cu2^{+}} - E^{0}_{Ag | Ag^{+}}\) (\( Cu \) નો ઑક્સિડેશન પોટૅન્શિયલ વધારે)
\(= - 0.34 - (-0.80) = 0.46\, V\)
વિધાન $I :\,KI$ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે.
વિધાન $II :$ કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?