એેક બરફ્નો બ્લોક તેલ ભરેલા પાત્રમાં તરી રહ્યો છે, જ્યારે બરફ પીગળી જશે ત્યારે તેલનું સ્તર ...........
  • A
    ઉપર તરફ વધશે
  • B
    નીચેે તરફ ઘટશે
  • C
    સમાન જથવાઈ રહેશે
  • D
    ઉપર જશે કે નીચે, બરફના જથ્થા પર આધારિત છે.
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Since block of ice is displacing some oils to stay afloat when the ice block melts level of oil will go down.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ $25\, m^2$ છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ $180\, km/h$ અને ઉપરની સપાટીએ વેગ $234\, km/h$ હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા $1 \,kg\, m^{-3}$ લો .) 
    View Solution
  • 2
    આકૃતિમાં પ્રવાહીનો વેગ $ v= $......... $m/s$
    View Solution
  • 3
    તેલનું ટીપું (ઘનતા $=0.8\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta_0$) એ બીજા પ્રવાહી (ઘનતા $=1.2\,g / cm ^3$ અને શ્યાનતા ગુણાંક $\eta _{ L }$) પર તરે છે. ઘારો કે બંને પ્રવાહી મિશ્રણ થતા નથી. જે વેગથી વધશે તે $..............$ પર નિર્ભર છે.
    View Solution
  • 4
    પાણીનું એક નાનું બિંદુ $h$ ઊંચાઈએેથી સ્થિર અવસ્થામાંથી મુક્ત પતન કરે છે. તેનો અંતિમ વેગ એ
    View Solution
  • 5
    $1 \;\mathrm{m}$ લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને $0^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની $20\; \mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને $4^{\circ} \mathrm{C}$ થાય ત્યારે નળાકારની $21 \;\mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો $\mathrm{T}=4^{\circ} \mathrm{C}$ એ $\mathrm{T}=0^{\circ} \mathrm{C}$ ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?
    View Solution
  • 6
    હવાનો પરપોટો તળાવમાં તળિયાથી સપાટી સુધી ઉપર ચઢે છે. જો તેની ત્રિજ્યા $200\%$ જેટલી વધે છે અને વાતાવરણનું દબાણ એ $H$ ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું છે તો તળાવની ઊંંચાઈ ........ $H$ છે.
    View Solution
  • 7
    એક નાના સ્ટીલના ગોળાને ગ્લિસરીનથી ભરેલ લાંબા નળાકર પાત્રમાં મુક્ત કરવામાં આવે છે. તો નીચેના માંથી ક્યો આલેખ આ ગોળાની ગતિ માટે વેગ વિરુદૂધ સમયનો આલેખ દર્શાવશે?
    View Solution
  • 8
    હાઈડ્રોલિક લિફ્ટ મહતમ $3000\, kg$ દળની કારને ઊંચકી શકે છે. લોડ ઉઠાવતો પિસ્ટનનો આડછેદ $425$ સેમી$^{2}$ છે. નાનો પિસ્ટન કેટલું મહતમ દબાણ સહન કરી શકે?
    View Solution
  • 9
    પાત્રના તળિયે સમાન લંબાઇ ધરાવતી $r_1$ અને $ r‌‌_2$  ત્રિજયાવાળી કેશનળી જોડેલ છે.તો કેટલી ત્રિજયાની કેશનળી જોડવાથી પ્રવાહ અચળ રહે?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ : જ્યારે તમે ટૂથપેસ્ટને બીજા છેડેથી બહાર કાઢવા માટે ટ્યુબના એક છેડાને દબાવો છો, ત્યારે પાસ્કલનો સિદ્ધાંત જોવા મળે છે. 

    કારણ $(R)$ : બંધ અદબનીય પ્રવાહી પર લાગુ પાડેલ દબાણમાં ફેરફાર પ્રવાહીના દરેક ભાગ અને તેના પાત્રની દિવાલો પર ઘટ્યા વગર પ્રસારિત થાય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution