કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.
કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ $AC$ જનરેટર | $I$ $L$ અને $C$ બનેની હાજરીમાં |
$B$ ટ્રાન્સફોર્મર | $II$ વિદ્યુતચુંબકીય પ્રેરણ |
$C$ અનુનાદ થવા માટે | $III$ ક્વોલિટી ફેક્ટર |
$D$ અનુનાદની તીક્ષ્ણતા | $IV$ અનોન્ય પ્રેરકત્વ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો