વિધાન $I :$ દ્વિ પરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા મેકસવેલ વિતરણને અનુસરે છે.
વિધાન $II :$ દ્વિપરમાણ્વિક અણુ માટે આપેલ તાપમાને, ભ્રમણીય ઊર્જા દરેક અણુની સ્થાનાંતરીય ગતિ ઊર્જા બરાબર હોય છે.
ઉપરોક્ત આપેલ વિધાન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$\left( {P + \frac{{a{T^2}}}{V}} \right)\,{V^c} = (RT + b)$, જ્યાં $a, b, c$ અને $R$ અચળાંક છે.
તે સમતાપી રીતે $P = A{V^m} - B{V^n}$ પર આધાર રાખે જ્યાં $A$ અને $B$ માત્ર તાપમાન પર આધાર રાખતા હોય તો ...