એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા $\frac{1}{x} MR ^2$ છે. જ્યાં $R$ એ ત્રિજ્યા અને $M$ એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. $x$ નું મૂલ્ય .......... હશે.
  • A$2$
  • B$1$
  • C$3$
  • D$4$
JEE MAIN 2023, Easy
Download our app for free and get startedPlay store
b
The moment of inertia of semicircular ring about axis passing through centre of ring and perpendicular to plane of ring is \(= MR ^2\) so \(x=1\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તકતી સપાટી પર શુદ્ધ રોલિંગ કરે છે. કોઈ ક્ષણે $ P$ અને $ Q$ ના સ્થાન આકૃતિમાં દર્શાવેલા છે.$C $ એ તકતીનું કેન્દ્ર છે. જે ક્ષણે $ P$ અને $ Q$ કેન્દ્રથી સમાન અંતરે હોય ત્યારે તેના વેગ માટે નીચેનામાંથી કયું સાચું છે ?
    View Solution
  • 2
    એક પાતળી પણ દઢ અર્ધવતુળ વાયરની ફેમ જેની ત્રિજ્યા $r$ છે તેને $O$ આગળ લટકાવેલ છે અને તે પોતાના જ લંબગત સમતલ પર ફરે છે. એક હળવા $Peg$  $P$ ને $O$ થી શરૂ કરી અચળ વેગ $v _0$ થી આડી દિશામાં ગતિ કરે છે, અને ફ્રેમને ઊંચે લઈ જવાય છે.  જ્યારે તે લંબ જોડે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે આ ફ્રેમનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 3
    $X-Y$  સમતલમાં આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતી $X$ અક્ષ પર મુકેલી છે $X$ અક્ષ ને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
    View Solution
  • 4
    એક વર્તૂળાકાર તકતી $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો તકતી પર બાળક બેસે, તો શેનું સંરક્ષણ થશે ?
    View Solution
  • 5
    સમાન પ્રકારના બે કણો એકબીજા તરફ અનુક્રમે $2v$ અને $v$ વેગથી ગતિ કરે છે. આ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ.......
    View Solution
  • 6
    $50\; kg$ દ્રવ્યમાન તથા $0.5\;m$ ત્રિજયાનો એક ઘન નળાકાર, તેની સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને મુકત રીતે પરિભ્રમણ કરી શકે છે. તેના પર વજનરહિત દોરી એવી રીતે વીંટાળેલી છે કે જેનો એક છેડો આ નળાકાર સાથે બાંધેલો છે અને બીજો છેડો મુક્ત રીતે લટકાવેલો છે. દોરી પર કેટલું તણાવબળ ($N$ માં) લગાડવામાં આવે કે જેથી કોણીય પ્રવેગ $2$ પરિભ્રમણ/સેકન્ડ$^2$ થાય?
    View Solution
  • 7
    $1\ kg$ દળ અને $40\ cm$ ત્રિજયા ધરાવતી તકતી પોતાની અક્ષને અનુલક્ષીને ની $10\ rev/s$ ઝડપથી ભ્રમણ કરે છે.તેને સ્થિર કરવા માટે કરવું પડતું કાર્ય  ......... $J$
    View Solution
  • 8
    એક કણનો સ્થાનસદિશ $\mathop r\limits^ \to \,\, = \,\,2\hat i\,\, - \,\,6\hat j\,\, - \,\,12\hat k$ એકમ છે. તેના પર બળ $\mathop F\limits^ \to \,\, = \,\,p\hat i\,\, + \,\,3\hat j\,\, + \,\,6\hat k$ એકમ લાગે છે, તો $ 'p'$ ના કયા મૂલ્ય માટે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય ?
    View Solution
  • 9
    $10 \,cm$ ત્રિજ્યા અને $2 \,kg$ દળ ની એક વર્તુળાકાર તકતી સરક્યાં વિના $2 \,m / s$ ની ઝડપે ગબડ છે. તકતી ની કુલ ગતિઊર્જા ........... $J$ થાય?
    View Solution
  • 10
    $2\ kg$ પાતળી રિંગની ત્રિજ્યા $0.5\ m$ છે. તે $1\ m/s $ ના વેગથી સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે. $0.1\ kg$ દળનો નાનો બોલ તેની વિરૂદ્ધ દિશામાં $20\ m/s$ ગના વેગથી ગતિ કરે છે અને રિંગને $ 0.75\ m$ ઉચાઈએ અથડાઈને શિરોલંબ દિશામાં $10\ m/s$ વેગથી ગતિ કરે છે. અથડામણની તરત જ બાદ....
    View Solution