એક બાઇક મહત્તમ $5\, m/s^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે,અને $10 \,m/s^2$ નો મહત્તમ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે.તો $1.5 \,km$ અંતર કાપતા લાગતો લઘુત્તમ સમય.........$sec$ હશે.
Diffcult
Download our app for free and get started
a (a) If a body starts from rest with acceleration $\alpha $ and then retards with retardation $\beta $ and comes to rest. The total time taken for this journey is $t $ and distance covered is $S$ then
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બિલ્ડિંગમાંથી બે બોલ $A$ અને $B$ ને એવી રીતે ફેકવામાં આવે છે કે, જેથી $A$ ઉપરની તરફ અને $B$ નીચે તરફ સમાન ઝડપે (બંને શિરોલંબ) ગતિ કરે. જો $v_{A}$ અને $v_{B}$ અનુક્રમે તેમના જમીન પર પહોંચવાના વેગ હોય, તો
કણ એક સીધી રેખામાં એવી રીતે આગળ વધી રહ્યું છે કે તેના સ્થાનાંતરનું સમીકરણ $s = {t^3} - 6{t^2} + 3t + 4$ મીટર છે. જયારે પદાર્થનો પ્રવેગ શૂન્ય હશે ત્યારે તેનો વેગ ($m{s^{ - 1}}$ માં) કેટલો હશે?
ટ્રેન $A$ અને ટ્રેન $B$ સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે $36\, km / hour$ અને $72 \,km / hour$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન $A$ પર એક વ્યક્તિ ગતિની વિરુદ્ધ દિશામાં $1.8\, km / hr$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન $B$ પરથી અવલોકન કરતાં વ્યક્તિને તે કેટલી ઝડપથી ($ms ^{-1}$) ગતિ કરતો જણાશે?
એક વિદ્યાર્થી બસથી $45\, m$ અંતરે પાછળ ઉભો છે.બસ $2.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા........$m/s$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?
$64\, ft$ ઊંચાઈ વાળા ટાવર પરથી એક પત્થર ને ઉપર તરફ શિરોલંબ દિશામાં $48\, ft/s$ વેગથી ફેંકવામાં આવે છે. જો ગુરુત્વપ્રવેગ નું મૂલ્ય $g\, = 32\, ft/s^2$ લઈએ તો પત્થરે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ $(ft)$ કેટલી થાય?
$x$ - અક્ષ પર ગતિ કરી રહેલા કણોનો પ્રારંભિક વેગ $u\;(t= 0$ અને $x=0$ ) છે અને તેનો પ્રવેગ $a=k x$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંનું ક્યું સમીકરણા તેની વેગ $(v)$ અને સ્થાન $(x)$ ની માટે સાચું છે?
એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે $t$ સેકન્ડમાં $10 \,m$ જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની $t$ સેકન્ડમાં કેટલું અંતર ($m$ માં) કાપશે?