એક બાજુથી બંદ કરેલ હવાનો સ્તંભ $264\, Hz$ આવૃતિ ધરાવતા સ્વરકાંટા સાથે અનુનાદિત થાય છે.તો આ સ્થંભની લંબાઈ $cm$માં કેટલી હશે? (ધ્વનિનો વેગ$= 330\, m/s$)
  • A$125.00$
  • B$93.75$
  • C$62.50$
  • D$187.50$
AIEEE 2012, Medium
Download our app for free and get startedPlay store
b
Frequency of tuning fork.

\(n=264 \mathrm{Hz}\)

Length of column \(L=?\)

For closed organ pipe

\(n=\frac{v}{4l}\)

\(\Rightarrow l=\frac{v}{4 n}=\frac{330}{4 \times 264}=0.3125\)

or, \(l=0.3125 \times 100=31.25 \mathrm{cm}\)

In case of closed organ pipe only odd harmonics are possible.

Therefore value of \(l\) will be \((2 n-1) l\) 

Hence option \((b)\) i.e. \(3 \times 31.25=93.75 \mathrm{cm}\) is correct

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ $50\,Hz$ હોય,તો $2^{nd}$ ઓવરટોનની આવૃતિ કેટલી  .... $Hz$ થાય?
    View Solution
  • 2
    બંધ પાઇપમાં $1000 Hz$ ના તરંગો ઉત્પન્ન કરવામાં આવે,ત્યારે $6$ નિસ્પંદ બિંદુ વચ્ચેનું કુલ અંતર $85cm$ છે,તો ધ્વનિની ઝડપ કેટલી  ..... $m/s$ થાય?
    View Solution
  • 3
    ધન $x-$ અક્ષની દિશામાં ગતિ કરતાં $y-$ દિશામાં સ્થાનાંતર $1\; m$, તરંગલંબાઈ  $2\pi \;m$અને આવૃતિ $\frac{1}{\pi }\;Hz $ આવૃત્તિવાળા તરંગને શેના વડે દર્શાવાય?
    View Solution
  • 4
    માધ્યમમાં તરંગની ઝડપ $960 \,m/sec$ છે, માધ્યમના કોઇ એક બિંદુએ $1$ મિનિટમાં પસાર થતાં તરંગોની સંખ્યા $3600$ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી ..... $meters$ થાય?
    View Solution
  • 5
    સમાન તણાવ $T$ ધરાવતા પિયાનોના બે સરખા તારની મૂળભૂત આવૃત્તિ $600\,Hz$ છે. જ્યારે બંને તાર એકસાથે કંપન કરે તો એક તાર બીજા તારથી $6$ સ્પંદ/સેકન્ડ જેટલો આગળ હોય, ત્યારે તેના તણાવમાં આંશિક વધારો કેટલો થાય?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 7
    સોનોમીટરના  $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?
    View Solution
  • 8
    અનુનાદીય નળીની મદદથી આરડાના તાપમાને હવામાં ધ્વનિની વેગ માપવાના પ્રયોગમાં, હવાના સ્તંભની લંબાઈ $20.0\,cm$ હોય છે ત્યારે $400 \,Hz$ આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપીયા માટે પ્રથમ અનુનાદ મળે છે.ઓરડાના તાપમાને ધ્વનિનો વેગ $336 \,ms ^{-1}$ છે. જ્યારે હવાનાં સ્તંભની લંબાઈ ............ $cm$ હશે ત્યારે ત્રીજો અનુનાદ મળે છે.
    View Solution
  • 9
    $m_1$ દ્રવ્યમાન અને $ L$ લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે $m_2 $ દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર $\lambda_1 $ તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ $\lambda_2$ થાય છે. $\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    બંધ પાઇપનો પ્રથમ ઓવરટોન અને ખુલ્લી પાઇપનો ત્રીજો ઓવરટોન સ્વરકાંટા સાથે અનુનાદીત થતો હોય,તો તેની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution