Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે કોઈ દડાને ઉપર તરફ શિરોલંબ દિશામાં ${V_o}$ વેગથી ફેંકવામાં આવે , ત્યારે તે મહત્તમ ઊંચાઈ '$h$' પ્રાપ્ત કરે છે. જો દડાને ત્રણ ગણી ઊંચાઈએ પહોચડવો હોય તો તેને કેટલા વેગ થી ફેંકવો જોઈએ?
$t$ થી $(t+1) \mathrm{s}$ સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે $125 \mathrm{~m}$ અને $50 \mathrm{~m} / \mathrm{s}$ છે. કણ દ્વારા $(t+2)$ માં સેકન્ડમાં કપાતું અંતર_________$\mathrm{m}$ છે.
બે પદાર્થ સમાન બિંદુુથી એક સીધી રેખાની સાપેક્ષે વેગ $v_1=6 \,m / s$ અને $v_2=10 \,m / s$ સાથે વારાફરતી ગતિ કરવાની શરૂઆત કરે છે. ............ $s$ સમય પછી તેમની વચ્ચેનો તફાવત $40\,m$ બની જાય છે?
$50\;km/hr$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $6\; m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે. જો $100 \;km/hr$ ની ઝડપથી જતી સમાન કાર માટે લઘુતમસ્ટોપિંગ ડિસ્ટન્સ ($m$ માં) કેટલું થાય?
પદાર્થ $10 \,m / s$ ની ઝડપ સાથે શિરોલંબ દિશામાં ઉપરની તરફ પ્રક્ષિપ કરવામાં આવે છે અને બીજું એક ટાવરની ટોચ પરથી તે જ ઝડપેે તે જ ગતિ સાથે નીચલી દિશામાં ફેંકવામાં આવે છે. બીજાની સાપેક્ષમાં પ્રથમ પદાર્થની પ્રવેગનું મૂલ્ય .......... $m / s ^2$ થાય?