એક બહિર્ગોળ લેન્સને એક પ્રવાહીમાં સંપૂર્ણ ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો છે. તો લેન્સની કેન્દ્રલંબાઇ .......
  • A
    અનંત થાય
  • B
    ખૂબ ઓછી થાય, પરંતુ શૂન્ય ના થાય
  • C
    બદલાય નહીં
  • D
    શૂન્ય થાય 
AIPMT 2003, Medium
Download our app for free and get startedPlay store
a
(a) The focal length of a lens is given by

\(\frac{1}{f}=\left(\frac{\mu_{2}}{\mu_{1}}-1\right)\left(\frac{1}{R_{1}}-\frac{1}{R_{2}}\right)\)

\(\mu_{1}\) and \(\mu_{2}\) are the refrative index of medium and material of lens respectively.

If \(\mu_{1}=\mu_{2},\) then the focal length of lens will be infinite. In this case the lens acts as a plane sheet of glass.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાણી $\left(\mu=\frac{4}{3}\right)$ ના તળાવની સપાટીએ ઉભા થાંભલાની લંબાઈ $24\, cm$ છે. તો પાણીની સપાટીની નીચે રહેલી માછલીને થાંભલાની ટોચ સપાટીથી ......... $cm$ અંતરે ઉપર દેખાશે ?
    View Solution
  • 2
    એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે 
    View Solution
  • 3
    $40 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે સરખા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ બાજુને એકબીજાની સામે મૂકવામાં આવી છે, જેનાથી સામાન્ય બહિર્ગોળ લેન્સ રચાય છે. $-1$ મોટવણીનું ઊલટુ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા વસ્તુને લેન્સથી ...... $cm$ અંતરે મૂક્વી જોઇેએ ?
    View Solution
  • 4
    વ્યક્તિ માત્ર $25 \;cm$ ના અંતર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેને $50\; cm$ અંતરે મૂકેલુ પુસ્તક વાંચવુ છે. તો આ હેતુ માટે કેવા પ્રકારનો લેન્સ જરૂરી છે અને તેના પાવર કેટલો છે?
    View Solution
  • 5
    પ્રિઝમમાંથી પીળો પ્રકાશ લઘુતમ વિચલન સાથે વક્રીભૂત થાય છે. જો $i_1$ અને $i_2$ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ હોય, તો
    View Solution
  • 6
    $80\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બહિર્ગોળ લેન્સ અને $50 \,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા અંતર્ગોળ લેન્સને સંપર્કમાં રાખતા તેનો પરિણામી પાવર કેટલો થાય?
    View Solution
  • 7
    લાલ, જાંબલી અને પીળા રંગના વક્રીભવનાંક $1.52,1.64$ અને $1.60$ છે. તો પ્રિઝમનો વિભેદન પાવર કેટલો થાય?
    View Solution
  • 8
    કાચના સ્લેબ ($\mu = 1.5$) માં હવાના પરપોટાને એકબાજુથી જોતાં $6 \,\,cm$ ઉંડે અને બીજી બાજુથી જોતાં $4  \,\,cm$ ઉંડે દેખાય છે. તો કાચના સ્લેબની જોડાઈ ......$cm$ છે.
    View Solution
  • 9
    એક વ્યક્તિનું નજીકબિંદુ $75 \,cm$ છે. તે $30\, cm$ અંતરે રહેલું પુસ્તક વાંચી શકે તે માટે ચશ્માના લેન્સનો પાવર કેટલો હોવો જોઈએ.
    View Solution
  • 10
    બે પાતળા સમાન બહિર્ગોળ કાચના ટૂકડાઓને સામ સામે જોડવામાં આવ્યા છે અને તેના પાછળના ભાગ પર ચાંદીનો ઢોળ લગાડવામાં આવ્યો છે કે જેથી અરીસાથી $20\, cm$ અંતરે તીવ્ર પ્રતિબિંબ રચાય છે. જ્યારે કાચના ટૂકડાઓ વચ્ચેની હવાને પાણી $\left(\mu_w=4 / 3\right)$ વડે બદલવામાં આવે, ત્યારે રચાતુ પ્રતિબિંબ અરીસાથી કેટલા અંતરે હશે ?
    View Solution