Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે લંબરીતે ગતિ કરે છે જો તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે ${\lambda _1}$ અને ${\lambda _2}$ છે. તો તેમના દ્રવ્યમાનકેન્દ્રની દ’બ્રોગલી તરંગલંબાઈ કેટલી મળે?
ઈલેક્ટ્રોન હાઇડ્રોજનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી તેની ધરા અવસ્થામાં સંક્રાંતિ કરે છે, ત્યારે એકરંગી વિકિરણ ઉત્સર્જિત પ્રકાશસંવેદી પદાર્થને વિકિર્ણીત (irradiate) કરે છે. તેનો સ્ટોપિંગ પોટેન્શિયલ $3.57$ વોલ્ટ માપવામાં આવે છે. આ પદાર્થની થ્રેશોલ્ડ આવૃતિ .........$ \times 10^{15}\; Hz$ હશે?
$V _1$ સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ $\lambda$ છે. જ્યારે સ્થિતિમાન બદલીને $V_2$ કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં $50 \%$ વધારો થાય છે. તો $\left(\frac{V_1}{V_2}\right)$ નું મૂલ્ય બરાબર $.............$ થાય.
એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ $16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}$ ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુકુમે $2 m$ અને $4 m$ અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક)_______$\times 10^{-8} \mathrm{Wm}^{-2}$છે.