એક છોકરી ચાલુ બસે,બસની ગતિની દિશામાં થોડીક આગળ તરફ ઝુકીને નીચે કુદકો મારે છે. તે પડે છે. $(a)$ બરફની સીટ પર $(b) $ ગુંદરવાળા ભાગ પર
  • Aબંને કિસ્સા $ (a) $ અને $(b) $ તે આગળ તરફ પડશે.
  • Bબંને કિસ્સા $(a)$  અને $(b)$ તે પાછળ તરફ પડશે.
  • Cકિસ્સા $(a) $ માં તે આગળ તરફ પડશે, અને કિસ્સા $ (b)$  માં તે પાછળ તરફ પડશે.
  • Dકિસ્સા $ (a) $ માં તે પાછળ તરફ પડશે, અને કિસ્સા $(b)$  માં તે આગળ તરફ પડશે.
NEET 2017, Easy
Download our app for free and get startedPlay store
a
Her leg becomes still at the patch of glue but her leg cannot move forward while her head moves forward due to inertia of motion. Hence, she falls forward.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $M$ દળના બ્લોકને $M / 2$ દળના દોરડા વડ સક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર ખેંચવામાં આવે છે. જો દોરડાના એક છેડા પર $2\,mg$ બળ લાગે તો, બ્લોક પર લાગતુ બળ $..........$
    View Solution
  • 2
    આપેલી પરિસ્થિતિમાં દર્શાવેલી તમામ સપાટીઓ લીસી છે. તો તંત્રને શું પ્રવેગ આપવો જોઈએ કે, જેથી $m_2$ બ્લોક નીચે તરફ ગતિ ન કરે?
    View Solution
  • 3
    હાઇડ્રોજન અણુનું દળ $3.32 \times 10^{-27 } $ $kg$ છે.જો $10^{23}$ હાઇડ્રોજન અણુઓ બીજી પ્રતિ સેકન્ડ, $2$ $cm^2$ ક્ષેત્રફળ ધરાવતી જડિત દિવાલ ઉપર તેના લંબને $45^o $ ના કોણે આપાત થાય છે.અને સ્થિતિસ્થાપક રીતે $10^3$ $ m/s$  ની ઝડપ સાથે પાછા ફરે છે.તો દિવાલ ઉપરનું દબાણ લગભગ ________ થશે.
    View Solution
  • 4
    એક બંદૂકધારીનું, બંદૂક સાથેનું દળ $100\,kg$ છે, જે સરળ સપાટી પર ઉભેલો છે અને $10 \,shot$ સમક્ષિતિજ રીતે છોડે છે. દરેક ગોળીનું દળ $10\,g$ છે. અને બંદૂકનો વેગ $800\,m / s$ છે. $10\,shot$ છોડયા.પછી બંદૂકધારી $..........\,ms^{-1}$ વેગ મેળવશે.
    View Solution
  • 5
    $T_1$ અને $T_2$ શોધો. 
    View Solution
  • 6
    એક $M $ દળની સ્થિત બંદૂકમાંથી $M$ દળની એક ગોળી છોડવામાં આવે છે. જો ગોળીનો વેગ $v$ હોય તો બંદૂકનો વેગ કેટલો હશે?
    View Solution
  • 7
    $2\, kg$ નો બ્લોક $3.0 \,m/s$ ના સમક્ષિતિજ વેગથી ગતિ કરે છે.જેના પર $ 4\, sec$ સુધી $4 \,N$ નું લંબબળ લગાડતા બ્લોક  ........... $m$ અંતર કાપશે.
    View Solution
  • 8
    $M_1$ દળ ધરાવતી એક તોપ માંથી $M_2$ દળ ધરાવતા એક ગોળાને સમક્ષિતિજ ફાયર કરાવામાં આવે છે તો ફાયારિંગ કર્યા બાદ તરત જ તોપ અને ગોળાની ગતિ ઉર્જાનો ગુણોત્તર.......
    View Solution
  • 9
    $ m_1 = 4m_2$ છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $m_1$ ને સ્થિર થતાં ........ $\sec$ લાગે.
    View Solution
  • 10
    એક માણસ સ્પ્રિંગ પ્લેટફોર્મ પર ઊભો છે. તો સ્પ્રિંગકાંટા નું અવલોકન $60\, kg$ છે. જો તે માણસ પ્લેટફોર્મ પરથી બહાર તરફ કૂદે તો સ્પ્રિંગકાંટા નું અવલોકન ....
    View Solution