એક છોકરો $2$ સેકન્ડના નિયમિત અંતરાલ પર બોલને હવામાં ફેકી દે છે. આગામી બીજી બોલ જ્યારે પ્રથમ બોલનો વેગ શૂન્ય થાય ત્યારે ફેકવામાં આવે છે. બોલ તેના હાથથી ઉપર ............ $m$ ઊંચો જશે? [g = $9.8 \,m / s ^2$ લો]
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણનું સ્થાનાંતર $x$ સમય $t$ સાથે $x = a{e^{ - \alpha \,t}} + b{e^{\beta \,t}}$ મુજબ બદલાય છે, જ્યાં $a ,b,\alpha$ અને $\beta$ એ ધન અચળાંક છે. કણનો વેગ ........
એક કાર $100m$ ત્રિજયાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરે છે. એક ભ્રમણ પૂરું કરવા માટે તે $62.8 s$ નો સમય લે છે. એક ભ્રમણ બાદ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે શું હશે?
એક કાર પૂર્વ દિશામાં $1$ કલાક માટે $60 \,km / h$ ની ઝડપ સાથે અને દક્ષિણા દિશામાં $30$ મિનિટ માટે તે જ ઝડપેે ગતિ કરે છે. પ્રારંભિક સ્થાનથી કારનું સ્થાનાંતર $........... km$ થાય?
એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) $4\,m s ^{-1}$ વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો $4\,s$ બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ $.......\,m$ છે.$\left( g =10 m s ^{-2}\right.)$ લો.
બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?
એક વિમાન $400 \,m$ ઉત્તરમાં અને $300 \,m$ દક્ષિણ માં અને ત્યારબાદ $1200 \,m$ ઉપર તરફ ઊડે છે, તો તેણે કરેલું ચોખ્ખું સ્થાનાંતર કેટલા ............$m$ થાય?