Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહીઓ $P$ અને $Q$ ની બાષ્પદબાણ અનુક્રમે $80\, torr$ અને $60 \,torr$ છે. તે $3$ મોલ $P$ અને $2$ મોલ $Q$ ને મિશ્ર કરતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ .............. $torr$ થશે.
એક લીટર ઈથેનોલમાં $ 5 $ ગ્રામ એસિટીક એસિડ દ્રાવ્ય કરતાં તેમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. એમ ધારતા જો ઈથેનોલની ઘનતા $0.789 $ ગ્રામ/મિલી હોય તો પરિણામી દ્રાવણની મોલાલીટીની ગણતરી કરો.
$0.01 m $ $KCl$ અને $0.01 m $ $BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો)ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2°$ સે છે, તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... સે થાય.
$250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$ હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?