Given : \(T _{ f }^{\circ}=5.5^{\circ} C\)
\(K _{ f }=5.12^{\circ}\,C / m\)
\(\because \Delta T _{ f }= k _{ f } \times m\)
\(\Rightarrow\left( T _{ f }^{0}- T _{ f }^{\prime}\right)=5.12 \times \frac{\left(\frac{10}{58}\right)}{\left(\frac{200}{1000}\right) \,kg } \,mol\)
\(\Rightarrow 5.5- T _{ f }^{\prime}=\frac{5.12 \times 5 \times 10}{58}\)
\(\Rightarrow T _{ f }^{\prime}=1.086^{\circ} C \simeq 1^{\circ} C\)
[ઉપયોગ કરો: પાણીનો મોલલ અવનયન મંદન અચળાંક $\left.=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1}\right]$
પાણીનું ઠારબિંદુ $=273\, {~K}$
આણ્વિય દળ : ${C}: 12.0\, {u}, {O}: 16.0\, {u}, {H}: 1.0\, {u}]$
| સૂચી $-I$ | સૂચી $- II$ |
| $A$ વોન્ટ હોફ અવયવ, $i$ | $I$ હિમાંક અચળાંક |
| $B$ $k_f$ | $II$ સમદાબી દ્રાવણો |
| $C$ સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો | $III$ સામાન્ય મોલર દળ/અસામાન્ય મોલર દળ |
| $D$ એઝિયોટ્રોપ | $IV$ તેની ઉપર બાષ્પના સમાન સંઘટન સાથેનું દ્રાવણ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.