એક ગાડી $400\, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર $40 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તેની ઝડપ $3 \,m / s ^2$ ના દરથી વધી રહી છે. તો ગાડીનો પ્રવેગ ........... $m / s ^2$ થાય.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\,g$ દળ ધરાવતા કણને $t =0$ સમયે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના કોણે $20\,ms ^{-1}$ ની ઝડપથી પ્રક્ષિમ કરવામાં આવે છે (આકૃતિ જુઓ).પ્રારંભિક બિંદુને અનુલક્ષીને $t=2\,s$ સમયે કણના કોણીય વેગમાનનું મૂલ્ય $K^{1 / 2}\,kg - m ^2 / s$. આવે છે.તો $K$ નુ મૂલ્ય $..........$ થશે.($\left.g =10\,ms ^{-2}\right)$ લો)
એક કાર $600\,m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ ઉપર એવી રીતે ગતિ કરે છે કે જેથી તેના સ્પર્શીય પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગનાં મૂલ્ય સમાન થાય. જો કાર $54\,km / hr$ ની પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતી હોય તો તેને પ્રથમ એક ચતુર્થાં પરિભ્રમણ કરવા માટે લાગતો સમય $t\left(1-e^{-\pi / 2}\right)\; s$ સેકન્ડ લાગે છે, $t$ નું મૂલ્ય $.................$ હશે.
$1.6 \,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો વેગ કેટલા.........$m/\sec $ રાખવો જોઇએ? $( g = 10 \,m/sec^2)$