એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો .... 
  • A
    ગોળાની સપાટી પરના કણ નો રેખીય પ્રવેગ શૂન્ય હોય 
  • B
    ગોળા માટે ઉપર દિધેલા વ્યાસ પરના કણ નો રેખીય પ્રવેગ શૂન્ય હોય
  • C
    ગોળાની સપાટી પરના અલગ અલગ કણ ની કોણીય ઝડપ અલગ અલગ હોય 
  • D
    ગોળાની સપાટી પરના બધા કણ નો રેખીય વેગ સમાન હોય 
Easy
Download our app for free and get startedPlay store
b
the particles on the surface of the sphere do not have any linear acceleration the particles on the diameter mentioned above do not have any linear acceleration different particle son the surfce have different angular speeds.

All particles on the surface have same linear speed

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $20\, g$ દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ $B$ થી $h$ ઊંચાઈ એ આવેલા બિંદુ $A$ આગળથી $5\, m/s$ જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ $B$ આગળ પહોંચે છે, ત્યારે તેનું $O$ ની સાપેક્ષે કોણીય વેગમાન ....... $kg - m^2/s$ થશે.
    View Solution
  • 2
    $2\, kg$ દળના એક કણ માટે, $t$ સમયે તેનું સ્થાન (મીટરમાં)  $\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j$  દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે $t\, = 2\, s$ સમયે તેનું સ્થાન ($kg\, m^{-2}\, s^{-1}$ માં)  શું હશે?
    View Solution
  • 3
    $a$ બાજુની અને $m$ દળની એક ચોરસ તક્તી વિચારો. આ તક્તીના સમતલને લંબ તથા તેના એક ખૂણામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ $\mathrm{AB}$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર $\sqrt{8 / x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . . . હશે.
    View Solution
  • 5
    દળમાં ફેરફાર વગર જો પૃથ્વીની ત્રિજ્યા તેના વર્તમાન મૂલ્ય કરતાં $n$ ગણી થઈ જાય તો દિવસનો સમયગાળો કેટલો છે ?
    View Solution
  • 6
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $a$ બાજુવાળો સમઘન બોક્સ એક રફ સપાટી પર પડેલ છે તેને ખસેડવા માટે તેના દ્રવ્યમાનથી $b$ ઊંચાઈ ઓછામાં ઓછા $F$ બળની જરૂર પડે છે.જો સપાટીનો ઘર્ષણાંક $\mu=0.4$ હોય તો બોક્સને ગબડયા વગર ખસેડવા માટે $100 \times \frac{b}{a}$ નું મહત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 7
    એક વર્તુળાકાર સપાટી સમક્ષિતિજ સમતલમાં તેની શિરોલંબ દિશાની કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મુક્તરીતે ફરે છે.એક કાચબો સપાટીની કિનારી પાસે બેઠેલો છે. હવે સપાટી $\omega_0$ કોણીય વેગ થી ફરે છે. જ્યારે કાચબો પરિઘની દિશામાં અચળ વેગથી ગતિ કરે છે અને સપાટીનો કોણીય વેગ $\omega(t)$ નો $t$ વિરુદ્ધ નો ગ્રાફ કેવો દેખાય ?
    View Solution
  • 8
    એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?
    View Solution
  • 9
    $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાની જડત્વની ચાકમાત્રા $I$ છે . જો $M$ ને અચળ રાખવામા આવે તો $I$ વિરુદ્ધ $R$ નો ગ્રાફ નીચેના પૈકી ક્યો હોય $?$
    View Solution
  • 10
    સ્થિર સમક્ષિતિજ તક્તી પોતાની અક્ષની સાપેક્ષે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે.જ્યારે તેના પર ટોર્ક લગાવતા તેની ગતિઉર્જા $\theta $ મુજબ $k\theta ^2$ રીતે બદલાય છે,જ્યાં $\theta $ એ ખૂણો છે જેની સાપેક્ષે તે ભ્રમણ કરે છે.જો તેની જડત્વની ચકમાત્રા $I$ હોય તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો થાય?
    View Solution