\(⇒ Al → Al^{+3} + 3^{e-}\) ; \(3Ag^{+} + 3e^{-} → 3Ag\).
આમ, \(2\) મોલ \(Ag^{+}\) પ્રતિલિટર દ્ગાવણમાં હોય.
\(10\) મોલ \(Ag^{+}\) \(5\) લિટર દ્ગાવણમાં હોય.
સમીકરણ મુજબ \(3\) મોલ \(Ag^{+}\) નું સંપૂણ રિડકશન કરવા \(1\) મોલ \(Al\) (\(27\) ગ્રામ) ની જરૂર છે.
\(10\) મોલ \(Ag^{+}\) નું રિડકશન કરવા \(= 10\) \(\times\) \(27/3 = 90\) ગ્રામ \(Al\) જરૂરી છે. આમ, વિકલ્પ (ટ્ઠ) સાચો છે.
\(⇒ 1\) મોલ (\(27\) ગ્રામ) \(Al\) નું ઓકિસડેશન થાય ત્યારે \(3\) મોલ (\(108\) \(\times\) \(3\) ગ્રામ) \(Ag^{+}\) નું રિડક્શન થા ય
\( 54\) ગ્રામ \(Al\) નું ઓકિસડેશન થાય ત્યારે \(6\) મોલ (\(108\) \(\times\) \(6 = 648 \) ગ્રામ) \(Ag^{+}\) નું રિડક્શન થાય
વિકલ્પ \((a)\) સાચો છે.
\(⇒ 1\) મોલ \(Al\) નું ઓકિસડેશન થાય ત્યારે \(3\) મોલ \((6.022 \times 10^{23} \times 3)\) \(Ag^{+}\) આયનોનું રિડક્શન થાય.
\( 5\) મોલ \(Al\) નું ઓકિસડેશન થાય ત્યારે \(15\) મોલ \((15 \times 6.022 \times 10^{23})\) = \(90.33 \times 10^{23}\) \(Ag^{+}\) આયનોનું રિડકશન થાય.આમ, વિકલ્પ \((c)\) સાચો છે.
\(⇒ 81\) ગ્રામ \(Al\) (3 મોલ) \(Al\) નું ઓકિસડેશન થાય ત્યારે \(9\) મોલ (\(108\) \(\times\) \(9 = 972\) ગ્રામ) \(Ag^{+}\) નું રિડક્શન થાય.
કુલ \(10\) મોલ (\(108\) \(\times\) \(10 = 1080\) ગ્રામ) \(Ag^{+}\) આપેલ હોવાથી \(1080 - 972 = 108\) ગ્રામ \(Ag^{+}\) આયન રિડક્શન થાય વગરનો બાકી રહે.
વિકલ્પ \((d)\) ખોટો છે.
$4 HNO _{3}(l)+3 KCl ( s ) \rightarrow Cl _{2}( g )+ NOCl ( g )+ 2 H _{2} O ( g )+3 KNO _{3}( s )$
$110.0\, g \,KNO _3$ નું ઉત્પાદન કરવા $HNO _3$ ની જરૂરી માત્રા $...... \;g$ શોધો.
(આપેલ : પરમાણ્વીય દળ $H : 1, O : 16, N : 14$ અને $K : 39)$