Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉપગ્રહે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં નિયમિત ઝડપ $v$ સાથે ભ્રમણ કરી રહે છે. જો ગુરુત્વાકર્ષણ બળ અચાનક અદ્ષ્ય થઈ જાય તો, ઉપગ્રહની ઝડપ ...... હશે ?
$m$ દળના કણો $A$ અને $B$ ના મધ્યબિંદુ પર મુકવામાં આવે છે. તો $C$ ને બિંદુ $A$ અને $B$ થી સમાન અંતર $r$ પર પ્રવેગ વગર લઈ જવા માટે થયેલ કાર્ય શોધો. ( $G=$ ગુરુત્વાકર્ષણ અચળાંક અને માત્ર $A, B$ અને $C$ વચ્ચેની ગુરૂત્વાકર્ષણ આંતરક્રિયા ધ્યાનમાં લેવામાં આવે છે.)
$200\, kg$ અને $400\, kg$ નાં બે ઉપગ્રહો $A$ અને $B$ પૃથ્વીને ફરતે અનુક્રમે $600\, km$ અને $1600 \,km$ ઊંચાઈએ પરિક્રમણ કરે છે. જો $T_A$ અને $T_B$ એ અનુક્રમે $A$ અને $B$ નાં આવર્તકાળ હોય તો મૂલ્ય $T_B - T_A =$ ........... હશે.
$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી ઉપર થી અનંત સુધી પ્રિક્ષપ્ત કરવા માટ જરૂરી ગતિઊર્જા. . . . . છે. [પૃથ્વીની ત્રિજ્યા $R_E $છે તમે ધારો $g=$ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વીય પ્રવેગ]
નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, $A$ અને $C$ બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ $B$ (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. $OA : AB$ નું મૂલ્ય $x:y$ છે. $x$ નું મૂલ્ય ...... હશે.